Saturday, June 24, 2017

મૌન

મૌનનો મહિમા અપાર છે. બાઈબલ કહે છે જીવનમાં   પરિસ્થિતીમાં મૌન ધારણ કરવું જોઇએ :  

ક્રોધના આવાવેશમાં મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૧૭)

જ્યારે તમારી પાસે સઘળા સત્યો ના હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૮:૧૩)

 જ્યારે તમે હકીકતની ચકાસણી  કરી હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Deut ૧૭:)

 જ્યારે તમારા શબ્દો કોઈ નબળી વ્યક્તિને દુ: કે હાનિ પહોંચાડી શકે એમ હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. ( Cor :૧૧)

જ્યારે સાંભળવાનો સમય હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૩:)

જ્યારે વિત્ર વસ્તુઓને હળવાશથી લેવા મન લલચાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Eccl :)

જ્યારે તમને પાપ વિષે રમૂજ કરવાનું મન થાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:)

જ્યારે તમારે તમારા શબ્દો બદલ પાછળ થી શરમાવાનો વારો આવવાની સ્થિતી હોય ત્યારે મૌન ધારણ 
કરવું જોઇએ. (Prov :)

જ્યારે તમારા શબ્દો ખોટી છાપ પાડવાના હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૭:૨૭)

૧૦.જ્યારે કોઈ મુદ્દા સાથે તમારે કશી લેવાદેવા  હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૧૦)

૧૧જ્યારે તમને હળાહળ અસત્ય બોલવાની લાલચ થાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov :૨૪)

૧૨.જ્યારે તમારા શબ્દો અન્ય કોઈની પ્રતિભાને ઠેસ પહોંચાડનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૬:૨૭)

૧૩જ્યારે તમારા શબ્દો કોઈની મિત્રતા તોડનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૬:૨૮)

૧૪.જ્યારે તમે પોતાની જાતને ધર્મસંકટમાં અનુભવો ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (James :)

૧૫.તમે કોઈક વાત રાડ પાડ્યા વિના કહી શકો એમ  હોવ તેવી સ્થિતીમાં  મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૨૫:૨૮)

૧૬જ્યારે તમારા શબ્દો ઇશ્વરનેતમારા મિત્રોને કે તમારા પરીવારજનો ને હલકા ચિતરનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. ( Pt :૨૧-૨૩)

૧૭પાછળ થી તમારે તમારા શબ્દો ગળી વા પડે તેમ હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૮:૨૧)

૧૮જ્યારે તમે તમારી વાત એક કરતા વધારે વાર દોહરાવી ચૂક્યા હોવ ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૯:૧૩)

૧૯જ્યારે તમને કોઈ લુચ્ચા કે કપટી માણસની પ્રશંસા કરવાનું પ્રલોભન જાગે ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૨૪:૨૪)

૨૦જ્યારે તમારે બોલવા કરતા કામ કરવાની વધારે જરૂર હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૨૩

જે કોઈ પોતાનું મોઢું અને જીભ સંયમમાં રાખે છે તે પોતાના આત્માને મુશ્કેલીઓથી દૂર રાખે છે. (Prov ૨૧:૨૩


(From Internet)